ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - 3

(67)
  • 3.9k
  • 7
  • 1.8k

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક" વિશાલ નો બધો નશો એક જ સેકન્ડમાં ઉતરી ગયો, "વોટ ધ ફક પાયલ .....! તું શું બોલે છે ,તને ભાન છે એનું?? તને કોંચા ટોરાનો કંઈક વધારે જ પડતો નશો ચડી ગયો હોય એમ લાગે છે..!" "કોલેજમાં તને એક છોકરી બહુ જ ગમતી હતી જેના માટે તું કંઈ પણ કરી શકવા તૈયાર હતો હવે બાકીની વસ્તુ તું બોલીશ કે હું જ આ વાત પૂરી કરું..!!" પાયલ બોલી... અંકિત અને નિકિતા એકસાથે બોલ્યા, "એવી કઈ છોકરી છે જે તે અમારા થી છુપાઈ વિશાલ....!!?" વિશાલ બધી બાજુથી ફસાઈ ચૂક્યો હતો, તેણે