પ્રેમકુંજ - (ભાગ-૧૭)

(48)
  • 3.4k
  • 1
  • 1.8k

પ્રેમકુંજ-(ભાગ-૧૭)પ્રેમમાં જીતવું જરૂરી નથી હોતું,જીવવું જરૂરી હોય છે. અને એટલે જ એક તરફી પ્રેમ કરનારા દિલ ખોલીને પ્રેમ કરી શકે છે,દિલ ખોલીને જીવી પણ શકે છે,બસ પોતાના પ્રિયજન સામે જતાવી નથી શકતાં.એક તરફી પ્રેમને સાચો પ્રેમ એટલા માટે કહું છું કે એ પ્રેમમાં પવિત્રતા છે. નિઃસ્વાર્થ ભાવના રહેલી છે. કોઈ પણ જાતની આશા કે ઈચ્છા વગર બસ સામેના વ્યક્તિને ચાહતાં જ રહેવાનું મન થાય છે. ખબર નથી હોતી પરિણામ શું આવશે આ એક તરફી પ્રેમનું છતાં એજ વ્યક્તિને ગળાડૂબ પ્રેમ કરવો ગમે છે.કુંજ મને મળશે?કુંજ મને છોડી તો નહીં દે ને?કુંજ મને પ્રેમ કરશે?કુંજ મને ના તો નહીં પાડે ને?આ