પ્રેમ કે પ્રતિશોધ - 13

(79)
  • 3.1k
  • 3
  • 2.3k

પ્રેમ કે પ્રતિશોધ-13(આગળ જોયું કે અજય સોમવારે કોલેજે ન આવતાં સુનીલ અને વિકાસ તેના ઘરે તપાસ કરવાં માટે જાય છે. સુનીલ ત્યાંથી નિખિલને મેસેજ કરીને બધા મિત્રો સાથે અજયના ઘરે જવાનું કહે છે. તેમજ બે દિવસ પહેલાં એટલે કે શનિવારે વિનય અને રાધીની વચ્ચે થયેલ વાતચીત જોઈ.)હવે આગળ........વાચકમિત્રોને જણાવી દઉં કે આ પાર્ટની શરૂઆત આપણે લાસ્ટ(12મું) પાર્ટ જ્યાંથી છોડ્યું ત્યાંથી જ કરવાની છે...*રવિવારની સવાર*દિવ્યાના મોબાઈલમાં એલાર્મ ટ્યુન વાગી રહી હતી. દિવ્યાએ બેડ પર સૂતાં સૂતાં હાથ લંબાવી મોબાઈલ હાથમાં લઈ, એલાર્મ ઓફ કરીને મોબાઈલ બાજુમાં જ મૂક્યું, આજે રવિવાર હોવાથી વહેલું ઉઠવાનો તો પ્રશ્ન જ નહોતો પણ આજે ફ્રેન્ડ્સ સાથે