ટ્વીસ્ટેડ લવ - (PART 21)

(49)
  • 3k
  • 2
  • 1.7k

(kartik અને harsh બન્ને નું breakup થતા બન્ને સાંજે મળીને celebrate કરવાનું વિચારે છે હવે આગળ )Harsh : vishala એ છેલ્લે તો એમ જ બોલી દીધું કે એનાં ઘરે ખબર પડી ગઈ છે એટલે એનાં પાપા એ ના પાડી દીધી bf રાખવાની એટલે એને breakup કરી નાખ્યું મારી જોડે.... me : ??? તારી બધી gf જોરદાર બહાના કાઢે છે તારાથી breakup કરવાના.... Harsh : હવે તો gf જ નહીં બનાવી મારે આજીવન... me : એ તો બોવ સારી વાત કીધી તે...લગભગ મેં આ આ વાત તારા મોઢેથી 4-5 વાર સાંભળી હશે. Harsh : but vaidehi જોડે તારું breakup naitik ના હિસાબે જ થયું કે