નફરત સે બની એક કહાની પ્યાર કી - 2

(81)
  • 7.4k
  • 8
  • 7.2k

આગળ ના પાર્ટ માં જોયું સમર એક બિઝનેસ મેન છે અને બવ જ ગુસ્સા વાળો છે.અને બસ હમેશા દુઃખી જ રહે છે એની માં સવિતા બેન હંમેશા એની ખુશી માટે દુઆ કરે....હવે આગળ... "પાંખી ઓ પાંખી ઊભી થા ને બેટા...કેટલા વાગ્યા જો તો...પાંખી ઊભી થા ચાલ જલ્દી ચાલ ને મોડું થશે..પાંખી ઉભી થા હવે કેટલા વાગ્યા જો તો ખરી..પાંખી હવે તું ઉભી થાય છે કે હવે હુ પંખો બન્ધ કરી દવ....ચાલ હવે ઉભી થા 8.30 વાગ્યા પાંખી......" "હમ્મ...... બા ઊઠું બસ 2