શિવાલી ભાગ 8

(65)
  • 3.9k
  • 4
  • 2k

બા બા જલ્દી ચાલો રમાબેન ની તબિયત બગડી છે, પુની દોડા દોડ ગૌરીબા ને બોલવા આવી.શુ થયું પુની? કેમ બુમો પાડે છે? ચારુબેને પૂછ્યું.માસી મને લાગે છે કે સમય આવી ગયો છે બાળક ના જન્મ નો.તો ઉભી શુ છે જલ્દી ચાલ. ગૌરી જલ્દી ચાલ રમાવહુ ને વેણ ઊપડ્યું છે.ગૌરીબા વહેલા વહેલા ઉભા થઈ ચાલવા લાગ્યા. ચારુ તું રમા પાસે જા હું પસાને બોલવું.હા ગૌરી જલ્દી કરજે.કાના ઓ કાના પસાને ફોન કર ને કે જલ્દી આવે. રમાવહુ નો સમય થઈ ગયો છે. ને રાઘવ ને પણ ફોન કર.હા બા હમણાં જ કરી દઉં, કહેતો કાનો ફોન કરવા દોડ્યો.પુની શારદાવહુ ને પાણી