KING - POWER OF EMPIRE - 44

(117)
  • 3.5k
  • 7
  • 1.7k

( આગળના ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્ય ની હકીકત જાણવા બધા પ્રયાસ કરે છે પણ શૌર્ય એ બધા કદમ ફૂંકી ફૂંકીને મૂકયા હતા પણ શૌર્ય એ પ્રીતિ ને આપેલી ગીફટ પ્રીતિ ને કોઈક ની યાદ અપાવી દે છે અને પ્રીતિ બંને હાર્ટ શેપ સ્ટોન ની હકીકત જાણે છે અને શૌર્ય નો અસલી ચહેરો તેની સામે આવે છે પણ આ ચહેરો પ્રીતિ ને ખુશી આપે છે પણ શું પ્રીતિ જે વિચારે એવું જ છે કે પછી આ શૌર્ય ની કોઈ નવી ચાલ હતી) રઘુ રિમાન્ડ રૂમમાં બેઠો હતો, તેના ચહેરા પર કોઈ ડર ન હતો, દિગ્વિજયસિંહ રિમાન્ડ રૂમમાં આવે છે અને ની