આત્માની દહેશત - 1

(85)
  • 3.8k
  • 10
  • 1.7k

રાતના 2 વાગ્યા હોય છે. સરસ એવો પવન લહેરાઈ રહ્યો હતો. હાઇવે ની સાઈડમાં એક સુંદર એવી છોકરી ઉભી હતી. એની આંખો જાણે જામ હોય. તેના બદનમાંથી મધુશાલા ટપકતી હોય એવી જવાની નિખારી આવી રહી હતી. વાળ તો મખમલ ના કપડાં ની જેમ લહેરાતા હતાં. શરીર પર કાળી એવી પારદર્શક સાડી વીંટાયેલી. કમર પર રહેલું ટેટુ તેની કમર પર જ નજર ટકાવી રાખે. જાણે બસ એને જ દેખતા રહીયે. ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાન ની નજર તે છોકરી પર પડી. તેને દેખી ને એ