વેલેન્ટાઈન ડે

(16)
  • 2.8k
  • 3
  • 706

એલાર્મ વાગતાંની સાથે જ નિશા ઉઠી ગઇ . અને ફટાફટ કૉલેજ જવાં માટે તૈયાર થવાં લાગી ,કારણ કે આજે કૉલેજમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવાની હતી . અને નિશા ખૂબ જ ઉત્સુક હતી વેલેન્ટાઈન ડે માટે , કારણ કે તેં આજે રાજને પ્રપોઝ કરવાની હતી. રાજ સ્ટડીંમાં ખૂબ જ ટેલેન્ટેડ છોકરો હતો એટ્લે જ તેની દરેક અદાઓ પર નિશા ફિદા હતી . અને નિશા પણ સ્ટડીમાં સારી હતી બટ તેંને કૉલેજની અધર એક્ટીવીટીઝમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. રાજ માટે આ ડે સેલિબ્રેશન બધું જ નકામું હતું કારણ કે તેં સ્ટડી પર જ ફોક્સ કરતો.