પરમા... ભાગ - ૧

(29)
  • 5.1k
  • 3
  • 6.2k

શરીરથી દુબળી પાતળી પરમાને એના માતા-પિતા એ એવો વિચાર કરીને પરણાવી હતી કે મારી દીકરી મોટા પરિવારનું કામ ઉપાડી નહીં શકે માટે પરમાને એક જ દીકરો હોય એવા પરિવારમાં આપવી છે,અને પરમાને એવું ઠેકાણું મળી પણ ગયું જેનાં ઘરમાં પરમાનો પતિ સવજી અને સાસુ એક નણંદ જે પરણી એમનાં સાસરે હતી.પરમાનો પતિ નાનકડાં ગામમાં સિલાઈનું કામ કરી ઘર ચલાવતો હતો પરિસ્થિતિ થોડી નબળી હતી,પણ પૈસા ઘટે ત્યારે પરમા એમના ભાઈ પાસે મદદે દોડી જતી પરમાના ભાઈ ભાભી બહું ધ્યાન રાખતાં,ગમે ત્યારે જરૂર પડે પરમાને અચૂક મદદ કરતાં.પરમા આમ એનો જીવન સંસારની ગાડી ચલાવતી રહી પણ ઘરમાં કદી સુખનો સૂર્ય ઉગ્યો