તમારી યાદ આવશે, મિસ્ટર હોકિંગ ! (સ્ટિફન હોકિંગ વિશેની રસપ્રદ વાતો)

  • 3.2k
  • 2
  • 1.2k

"જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન અજ્ઞાનતા નથી, પણ હું બધું જાણું છું એવો ભ્રમ હોવો એ જ સૌથી મોટો દુશ્મન છે." - લેખકનું નામ પોતે વિચારો… (આ વાક્ય વાંચતાની સાથે જ જેણે આ કહેલું છે એની ખબર પડી ગઈ હોય તો અભિનંદન ! અને ખબર ન પડી હોય તો પણ અભિનંદન ! કેમ કે હવે પછી લખેલું વાંચવાની વધુ ઉત્સુકતા રહેશે...) બધા વાચકોને મારા પ્રણામ. 2018ના વર્ષના હજી 3 મહિના જ થયા છે, પણ આ ગાળામાં જ કેટલાક લોકોના મૃત્યુએ વિશ્વને હચમચાવી નાખ્યું છે. પ્રખ્યાત બ્રિટિશ કોમેડિયન કેન ડૉડ કે હિપ-હોપ સ્ટાર ક્રેગ મેક અથવા આપણા જ દેશના ખ્યાતનામ કલાકારોમાંથી એક