પ્રેમકુંજ-(ભાગ-૧૬)ઓકે રિયા હું જાવ છું.પણ મને તું પ્રોમિસ આપ કે ફરી ક્યારેક આ જગ્યા પર આપડે બંને મળીશું.હા,કુંજ ફરી કયારેક શું કામ દરરોજ મળી શું પણ સમય પર કુંજ અને તું વહેલા આવજે આજની જેમ નહીં.બંને એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.હા,રિયા.....બાયરિયા કુંજને પ્રેમ કરવા લાગી હતી એકતરફી પ્રેમ કંઈક અલગ જ પ્રકારનો હોઈ છે.શું કુંજ મને યાદ કરતો હશે ?શું કુંજ મારી સાથે લગ્ન કરશે? સવાલ પર સવાલ થાય છે.એક તરફી પ્રેમ જ સાચો પ્રેમ કહેવાય.જો એ જ પ્રેમ બંને તરફ થઈ જાય ત્યારે એ સંબંધ બની જાય છે! જો તમે પણ કોઈને એક તરફી પ્રેમ કરતાં હોય તો નિરાશ