પુસ્તક પરિચય - અમિત શાહ અને ભાજપની યાત્રા

(11)
  • 5.6k
  • 2
  • 1.4k

'અમિત શાહ ઔર ભાજપા કી યાત્રા' - 'અમિત શાહ એન્ડ ધી માર્ચ ઓફ બીજેપી' : અમિતભાઈ શાહ અને ભાજપની અજાણી-અકથ્ય કહાણી પર પ્રસ્તુત પુસ્તક આજે જ વસાવો-વાંચો અમિત શાહ અને ભાજપની યાત્રા પર પ્રકાશિત પુસ્તક ટૂંકસમયમાં વિશ્વપ્રસિદ્ધિ પામ્યું : દેશનાં રાજનીતિક ઈતિહાસ, વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષ અને એક વ્યક્તિની સફળતાનાં રહસ્યમાંથી પ્રેરણા પામવા દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જરૂરી અમિત શાહ અને ભાજપ યાત્રા પર આધારિત પુસ્તક એવી આશ્ચર્યજનક બાબતો પરથી પડદો ઊચકશે જે જાણી તમે અચંબિત થઈ જશો