ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - 2

(68)
  • 4k
  • 8
  • 1.9k

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૨: "ડાયવૉર્સ" બોટલ ધીરે ધીરે સ્પિન થઈ રહી હતી, બધાના મનમાં સવાલ અને લાગણીઓનો કંટ્રોલ કોંચા ટૂરાના નશાના લીધે તૂટી રહ્યો હતો. બોટલ સ્થિર થઈ ગઈ. "ટ્રૂથ કે ડેર?" વિશાલે અંકિત ની સામે જોઇને પૂછ્યું. ટ્રૂથ ભાઈ, તારાથી આમ પણ કંઈ છૂપું નથી. અંકિતે કહ્યું. "છે એક વાત જે કેટલાય દિવસથી પૂછવી છે,જે આજે કહેવી પડશે તારે", વિશાલ બોલ્યો. "કઈ વાત? "અંકિતે પૂછ્યું. "24મી ની રાતે, આજથી ચાર મહિના પહેલા તે ૫૦ લાખ રૂપિયાની મદદ માંગવા મને કોલ કર્યો હતો, તે શેના માટે હતો??!" વિશાલે પૂછ્યું. અંકિતે પોતાના ખિસ્સામાંથી સિગાર કાઢી. એક