આશુ પટેલ એટલે કે…

(46)
  • 9.7k
  • 4
  • 2.2k

પ્રખ્યાત લેખક આશુ પટેલના જન્મદિવસ નિમિત્તે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા લેખક-વક્તા જય વસાવડાનો માતૃભારતી માટે એક્સક્લુઝિવ આર્ટિક્લ. માતૃભારતી એક્સક્લુઝિવ આશુ પટેલ : ઉધારમાં પારકું દર્દ લઈને રોકડામાં પોતીકું સ્મિત ચૂકવતો દિલેર ઈન્સાન ! રાજકોટમાં એ દિવસોમાં મારો વિદ્યાર્થીકાળ. ફક્ત કોલેજનો જ નહી, નોલેજનો પણ. મુંબઈના વાસી અખબારો પણ તાજાં લાગે એવો એ કાળ હતો, (અને એવા લખાણોવાળા પ્રકાશનો ય હતા : સમકાલીન, તત્કાલીન અભિયાન, નવા શરૂ થયેલા મિડ ડે - સમાંતર વગેરે) રાજકોટના પત્રકારમિત્રોને મુગ્ધભાવે મળતો, ત્યારે એ લોકો વાતો કહેતા : ‘ધ આશુ પટેલ’ની!