પ્રેમની પેલે પાર... ભાગ - ૨૭ (અંતિમ)

(98)
  • 4.8k
  • 8
  • 1.6k

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાના કહેવા પર અભી ને સૌમ્યાના લગ્નની તારીખ કઢાવે છે. પ્રથમ વહેલા આવી સૌમ્યા ને સરપ્રાઈઝ આપે છે. આકાંક્ષાની તબિયત અતિશય ખરાબ છે. આ તરફ બન્ને ના લગ્ન પતે છે ને એ જમીન પર પટકાય છે. હવે આગળ... ***** દસ્તક મૃત્યુ કરે છે હવે નજીકથી, સમણાઓ બધું સમેટે છે અહીંતહીથી, હિંચે છે જીવન મૃત્યુ વચ્ચે અપેક્ષાઓ, રાખ મૃત્યુ બધું કરે છે કેવી બેદર્દીથી. અભ્યુંદય ને સૌમ્યા બંને આકાંક્ષા તરફ દોડ્યા. એ જમીન પર પડી ગઈ હતી. અભીએ એને પોતાના ખોળામાં લઈ લીધી, હાજર હતા એ બધા પણ દોડી ગયા. અભી બરાડી ઉઠ્યો ને રડમસ થઈ બોલ્યો,