કઠપૂતલી - 5

(147)
  • 7k
  • 7
  • 4.5k

આખાય કમરાને ખટપટિયા ધ્યાનથી નિરખી રહ્યો હતો. ક્યાંય કશુય અજુગતુ લાગતુ નહોતુ.ઘણી બધી એવી વસ્તુઓ હતી જે મુલ્યવાન હતી. જેને કોઈ અડક્યુ સુધ્ધાં નહોતુ. સેફ અને એની કી પણ કરણદાસ જોડેથી મળી આવી. એક નામી કંમ્પનીનો મોંધો આઈફોન એની જોડેથી મળ્યો.જગદિશની પારખુ નજર બધાજ નિશાન પર ચિવટતાથી ફરી રહી હતી.ફોરેન્સિક લેબવાળાઓ ડેડ બોડીના અલગ-અલગ એન્ગલથી તસવિરો લઈ રહ્યા હતા.એમના આવ્યા પહેલાં લાશ જોડે કોઈ ફરક્યુ નહોતુ.પોપટ સરની ધાક જ એવી હતી.બાજુમાં એકજ ફ્લેટ હતો. નિલેશ લીંબાણીની ઉલટ તપાસ લીધી પણ એમને કોઈ વાતની જાણ નહોતી ખટપટિયા સમજી ગયેલો.ફ્લેટના ચાર કમરા કિચન બાથરુમ બધુજ ચેક કરી લીધુ.જગદિશના ચહેરા પર હૈરાની હતી." કોઈ