અધૂરું પ્રેમપ્રકરણ - ૧

(80)
  • 4.6k
  • 9
  • 2.5k

આ વાર્તાની શરૂઆત થાય છે. રંગીલા રાજકોટ શહેરને ખૂણે ચાલતી એક શાનદાર રિસેપ્શન પાર્ટી થી..જયાં હુ પણ આવ્યો હતો મારી ફેમેલી સાથે..મારા પપ્પા શેઠ જયસુખલાલ અને કાનજીકાકાની નાનપણની ભાઈબંધી હતી અને આ રિસેપ્શન પાર્ટી કાનજીકાકાની મોટી દિકરી વર્ષાનાં લગ્નની હતી..એટ્લે એમા અમારે તો ખાસ આવવાનું થયુ વર્ષાએ હમણાં એક અઠવાડિયા પહેલા જ એનાં એક કૉલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં એ છોકરો જય હાલ સોફ્ટવેર એન્જિનિયર હતો.. સાંજનો જમણવાર પતતા હુ એક ખૂણામાં ઉભો ઉભો મોબાઇલમાં વાત કરતો હતો ત્યાં મારી બહેન રાની એની સહેલી સાથે આવી..