અનોખી લવ સ્ટોરી

(40)
  • 5k
  • 4
  • 1.2k

તો રાહુલ આરુહીની રાહ જોતો હતો કે એ હમણાં આવશે હમણાં આવશે પણ આરુહી ના આવી ....રાહુલ ત્યાં જ ઉભો ઉભો ગભરાય જાય છે અને વિચારે છે કે, 'આરુહી ને શુ થયુ હશે એ કેમ આવી નહીં આજે.' અને રાહુલ નું મો ઉતરી જાય છે....રાહુલ પોતાના ઘરે ચાલ્યો જાય છે...અને આરુહીને ફોન કરે છે પણ આરુહી ફોન કટ કરી દે છે...રાહુલ ને રડું આવી જાય છે...એ આખો દિવસ આરુહીનો ફોન ટ્રાઈ કરે છે. પણ એનો ફોન નથી લાગતો....આરુહીને મજબૂરીમાં રાહુલ સાથે વાત કરવાની બંદ કરવી પડી હતી... પણ રાહુલ ને કઈ જ ખબર નતી...રાહુલ બીજા દિવસ પણ આરુહી ની રાહ