પ્રેમ - ૨

(11)
  • 3.7k
  • 1
  • 1.5k

પ્રેમની પહેલી અને સૌથી મહત્ત્વની શરત મોકળાશ અને હળવાશ આપવી એ છે. એટલું ન ગૂંથાવું કે સંબંધ ગૂંચવાઈ જાય.સતત હાજરી સવાલો અને સમસ્યા સર્જે છે. સાંનિધ્ય પણ સંયમિત હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે મારી જરૂર છે અને ક્યારે મારે દૂર રહેવાનું છે. આપણે આપણી વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ. હું તારા માટે હંમેશાં હાજર છું. દરેક વખતે હાજર હોવાનો મતલબ કાયમ સાથે કે સામે હોવું નથી થતું. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે એટલું પૂરતું છે. હું બોલાવીશ અને એ આવી જશે, હું કંઈક કહીશ અને એ થઈ જશે, મારી