એસેટ - 8

(37)
  • 3.1k
  • 3
  • 1.7k

તેણે જે ગરીબ કન્યાઓ મોટિવેશનલ ટ્રેનર, મોડેલિંગ, રેડિયો જોકી જેવી જાહેર કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી તેમના માટે મફત કોચીંગ શરુ કર્યું. તેમાં ઘણી મુસ્લિમ કન્યાઓ પણ સામેલ હતી. શરૂઆતમાં તે કન્યાઓ શરમાતી, બહાર આવવાથી ડરતી હતી, પરંતુ ઘણી ખરી કન્યાઓનો માંહયલો ઊંચા ઉડવા માટે પાંખો ફફડાવતો તૈયાર હતો. તેમને ફક્ત તકની જરૂર હતી. ત્યાં તેમને તાલીમ, યોગ્ય ગ્રુમિંગ અને તક ક્યાં છે તેની જાણકારી આપવામાં આવતી હતી. બસ, તેની જ આવશ્યકતા હતી. આ બધા ક્લાસ તે ગુપ્ત નામ સાથે ચલાવતી રહી. કેસ વખતે તે હાજર થઇ જતી પરંતુ તે એટલી કાળજી રાખતી કે તેણીનો પત્તો હાફિઝને મળે નહિ.ઘણી વાર વિચાર