ઇઝરાયલ એક ટેકનોલોજીનો દેશ

(37)
  • 6.9k
  • 4
  • 2.1k

હેલો મિત્રો ગણા દિવસોથી હું વિચારતો હતો કે આજે હું ફરીથી એક રસપ્રદ દેશની જાણકારી સાથે આવ્યો છું હું આશા કરું છું કે મારી દુબઈ ધ દેશ ઓફ ટુરિઝમની જેમ તમને આ દેશની માહિતી પણ ગમશે એવી હું આશા રાખું છું. ઇઝરાયલ આ એક એવો દેશ છે જે પોતાની જાતે ઊભો થયો છે પોતાની મેહનતથી. આ એક માત્ર યહૂદી દેશ છે જે દુનિાભરમાં અને ભૌગોલિક દ્રષટિએ આ એટલો