એક ઇશ્ક એસા ભી (ભાગ ૪)

(16)
  • 2.8k
  • 2
  • 1.1k

એક ઇશ્ક એસા ભી (ભાગ ૪)( આગળના ભાગ ૩ મા જોયુ કે નિશા અને રાજ એકબીજાને ખુબ જ ચાહવા લાગ્યા હતા પણ એકેય આગળ ચાલીને કહેવાની હિંમત કરતા નહોતા નિશા અને રાજ ક્લાસીસ મા પણ લવબર્ડ બની ચુક્યા હતા બધાને એવુ જ લાગતુ કે નિશા અને રાજ જાણે એકબીજા માટે જ બન્યા હોય નિશાના બર્થ ડે ના આગળના દિવસે રાજ નિશા પાસે એક દિવસ પોતાની સાથે રહેવા કહે છે ને નિશા જવાબ મા એક દિવસ તો નહી આપી શકે પરંતુ અડધો દિવસ જરુર થી આપશે એવુ કહે છે ને પ્રિયા અને નિરવ મુલાકાત પણ રાજ જોડે થાય છે )હવે આગળ.......રાજ