અ રેઇનબો ગર્લ - 9

(44)
  • 4.6k
  • 4
  • 1.6k

અ રેઇનબો ગર્લ - 9"જો હસ્તિ હું મજાકના મૂડમાં તો બિલકુલ નથી, તો તું મજાક કરતી હોય તો રહેવા દે" મને હસ્તિ પર સખત ગુસ્સો આવી રહ્યો હતો."હું બિલકુલ મજાક નથી કરતી, મેં સાચે જ રૂમ બુક નથી કરાવી અને એવું કરવાનું રિઝન પણ છે મારી પાસે" હું ગુસ્સામાં હતી છતાં હસ્તિ શાંતિથી ઉત્તર આપતી હતી, મારા ગુસ્સાની જાણે તેના પર કોઈ અસર નોહતી થઈ રહી."મને હેરાન કરવા સિવાયનું બીજું શું રિઝન હોઈ શકે?" મેં ફરી ગુસ્સો કર્યો."હસ્તિ યાર.. જે હોય તે કહેને, શુ કામ હાર્વિને પરેશાન કરે છે?" નમનને