પરમ સેતુ - 4

  • 3.6k
  • 2
  • 3.8k

પરમ ત્યાંથી ઘર તરફ રવાના થતો હતો, ત્યા એને એક પોટલી મળી, ત્યા જ પરમ એ ખોલી ને જોયુ તો અંદર સોના ના દસ બિસ્કીટ હતા. એ જોઈ એની આંખો અંજાઈ ગઈ . એણે એ પોટલી લઈ લીધી અને તે ઘર તરફ વળ્યો . શુ સાચે પરમ ને પૈસા નો લોભ હતો ? હવે આગળ,...મે કહ્યુ હતુ ને પપ્પા તમને આ લોકો આવા જ હોય છે , આવા લોકો પર વિશ્ચાસ ન જ કરાય ,ભલે સમજુ છુ કે આ સોનુ જાય તો પણ આપણને કોઈ