સંબંધો ની આરપાર.... - પેજ - ૧૮

(55)
  • 4.4k
  • 1
  • 2.5k

પ્રયાગ ઘરે આવીને...તેની મમ્મી અંજલિ ને ....હગ કરે છે...અને અંજલિ પણ સામે પ્રયાગ ને વ્હાલ કરે છે.. .અને પ્રયાગ ને ફ્રેશ થવા માટે જવા કહેછે....!!હવે આગળ.... ******* ***** પેજ -૧૮ મમ્મીજી...પપ્પા ???આવી ગયા કે ?? હમમમ....આવી ગયા છે બેટા....અજલિ એ બેઠા બેઠા જ જવાબ આપ્યો....તે એમના રૂમમાં છે...અને કદાચ એમનું કંઈ કામ કરતાં હશે, અથવા ન્યુઝ જોતા હશે.ઓકે...ફાઈન મમ્મી....કહેતા પ્રયાગ તેના રૂમ તરફ ગયો.તુ આવ ફ્રેશ થઈ ને બેટા, ત્યાં સુધી હું જમવાનું રેડી કરાવુ છુ.જી..મમ્મીજી..બસ આવ્યો દસેક મીનીટ માં, પણ એક્ચ્યુઅલી મેં થોડીકવાર પહેલાં જ કોફી પીધી છે, એટલે જો બધાય ને લેટ નાં થતું હોય તો આપણે વીસેક