ત્રિશંકુ - પ્રકરણ 2

(37)
  • 3.6k
  • 4
  • 1.4k

'?આરતીસોની? પ્રકરણ : 2                   ?ત્રિશંકુ?'આ‌ શું આસિત છોકરી સાથે.? એ પણ રિયા.?' એના ધબકારા તેજ બોત્તેરની સ્પીડે વધી ગયાં હતાં. એ શૂન્ય થઈ ગયો. એ માની શકતો નહોતો કે 'વિવેકે એનાથી વાત છુપાવી.' વિવેક સાથે આસિત હંમેશા કેટલીયે પેટ છુટ વાતો કરતો હતો અને રિયાની સાથેની એની ફ્રેન્ડશીપ આટલી બધી આગળ વધી ગઈ હતી તો પણ વિવેકે જણાવ્યું નહીં. જ્યારે જ્યારે એ રિયાની વાત ખોલતો એ વાત ટાળવાની કોશિશ કરતો હતો. એને પણ ગમતી હતી એટલે જ એ કાયમ મને એક જ સલાહ આપતો,'છોડને એની વાત એ તો છે જ એવી.' હવે