પ્રેમ કહાની - ૯

(19)
  • 2.9k
  • 2
  • 1.3k

નોકરી માટે વીર તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહ્યો. યાર અહીં નોકરી ન મળવાથી હું સાવ બેકાર છું ઉપર થી પાપા ના ટોણા. મારે શું કરવું ખબર નથી પડતી. તું ચિંતા ન કર, અહીં આવતો રહે બધું ઠીક થઈ જશે. યાર કરણ તારો ખૂબ ખૂબ આભાર રહેશે. એમાં આભાર શાનો તું તો મારી દોસ્ત છો. તું અહીં આવ પછી નિરાંતે વાતો કરીશું. હું કાલે નીકળુ છું કહી વીરે ફોન રાખ્યો.ટ્રેન પકડી વીર મુંબઈ જવા રવાના થયો. કરણ ની ઘરે પહોંચ્યો. ખૂબ વાતો કરી ને કરણ ઓફિસે નીકળી ગયો કહેતો ગયો તારે કઈ જરૂર હોય તો ફોન કરજે બાકી હું