જીંદગીભરનો અફસોસ

(16)
  • 4.1k
  • 1
  • 902

સવારના સાત વાગ્યે એલાર્મના અવાજથી સાહિલની આંખ ખુલ્લી ઉભો થઈ રસોડામાં જઈ પોતાના માટે કોફી બનાવી ને બાલ્કનીમાં ઉભો ઉભો બહાર નું દ્રશ્ય જોઈ રહ્યો હતો. ફોન ની રિંગ વાગતા તેને ફોન હાથ લીધો ત્યાંજ ફોન કટ થઈ ગયો. સાહિલ પાછો બાલ્કનીમાં જય ખુરશી પર બેઠો. અને વિચારતો હતો કે આજે દીદાર ના લગ્ન છે. જે મારુ સર્વસ્વ છે બહુ દુઃખી હોય છે પણ પોતે કાઈ ન કરી શક્યો એવો અફસોસ કરતો ભુતકાળ ની યાદો ને વાગોળવા લાગે છે સાહિલ ધોરણ દસ ની પરીક્ષા આપીને વેકેશન માણવા મામા ના ઘરે આવેલો. મમ્મી ના અવસાન પછી ઘણાં વર્ષે આવ્યો હતો.