હા તું જ મારી પસંદ

(15)
  • 2.2k
  • 3
  • 660

તું જ મારી પસંદ- જૈનિલ કે.જોષી( સમગ્ર ઘટના, પાત્રો કાલ્પનિક છે,તેનો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સંબંધ નથી.) " રવિ,ચલ ને યાર પિઝ્ઝા,ને બર્ગર ખાઈએ. બહુ દિવસ પછી તું આવ્યો છે " આવો તેના મિત્ર નો અવાજ સાંભળતા રવિ થોડો સ્વસ્થ થઈને કહે છે," ના યાર,મને ડોકટરે આવું બધું ખાવાનું ઓછું કહ્યું છે,એના કરતાં આપણે ગુજરાતી થાળી ખાઈ લઈએ." ત્યારે તેના મિત્ર રાજે કહ્યું," અરે હા રવિ આપણે ગુજરાતી જ ખાઈએ.પણ તને કેમ ડોકટરે ના પાડી છે? શું થયું છે તને? કે પછી અમારા માટે તારે રૂપિયા કાઢવા પડે એટલે ના