દોસ્ત, આ નામ સાંભળતા ની સાથે જ એક વાસ્તવિક છબી ઉભરાઈ આવે છે અને છબી ની થોડી યાદો પણ આવી જાય છે. જ્યાંરે મિત્રતા સમજાય છે ને ત્યાંરે તેનો મતલબ પણ સારી રીતે સમજાય જાય છે. ઘણી વાર તેમાં ઝગડા , રિસાઈ જવું, એક બીજા ને મનાવા ઘણા બધા ઉતાર ચડાવ આવે છે. હવે બહુ ટાઈમ ના લેતાં વાત કરું બે છોકરીઓ ની મિત્રતા ની. વાત છે નીવી અને પ્રિસા ની ........ નીવી અને પ્રિસા બંને ની દોસ્તી સ્કુલ માં થઇ હતી. જ્યારે