ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: ટ્રૂથ એન્ડ ડેર - પ્રકરણ ૧

(68)
  • 4.6k
  • 9
  • 2k

ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"પ્રકરણ ૧: "કોંચાટૂરો..." "નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે, તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. " મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો. નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી, તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી. તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ. સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી. અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને