રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૪

  • 3.2k
  • 1
  • 1.3k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૪ વિકિના ડિસ્ચાર્જની વાત કરવા જેકી ડૉક્ટર પાસે જાય છે. 'મે આઈ કમ ઈન? વિકિના ડિસ્ચાર્જની થોડી વાત કરવી છે.', જેકીએ કહ્યું. 'હા, સ્યોર. આપણે ડિસ્ચાર્જ પેપર રેડી કરી લીધા છે. તમે બસ સાઈન કરીને સબમિટ કરાવી લો.' કલાક પછી જેકી બધી જ ફોર્માલિટી પતાવીને આવ્યો અને વિકીને ઘરે લઇ જવા કાર કાઢી, વિકી કારમાં બેઠો સાથે હૅલન અને શનાયા પણ હતા. 'જેકી, પ્લીઝ, કમ. આઈ નીડ ટુ ટૉક વિથ યુ.', ડોક્ટરે જેકીને બોલાવીને કહ્યું. જેકી થોડા સમય પછી વાત કરીને આવ્યો અને કાર ચાલુ કરી. 'અરે દોસ્ત! શું વાત છે? ડોક્ટરે કેમ તને ફરી બોલાવ્યો?? અને આ