આર્યરિધ્ધી - ૧૮

(58)
  • 3k
  • 2
  • 1.5k

આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન ની માહિતી મળી ગયા પછી નિમેશ રિધ્ધી ને વિપુલ અને મૈત્રી ના મૃત્યુ વિશે જણાવે છે. પણ રિધ્ધી તેની વાત માનવા તૈયાર નથી હોતી. ત્યારે જ સ્મિથ બધા ને FBI ના હેડક્વાર્ટર જવાનું કહે છે. એટલે બધા નીકળી જાય છે. સ્મિથ ની કાર માં સ્મિથ એકલો જાય છે અને નિમેશ ની કાર માં નિમેશ, મીના, પાર્થ અને રિધ્ધી હોય છે. તેઓ સ્મિથ ની પાછળ જતાં હોય ત્યારે એક જગ્યા પર એક ટ્રક સાથે સ્મિથ ની કાર નો એક્સિડન્ટ થઈ જાય છે. તે એક્સિડન્ટ માં સ્મિથ નું મોત થઈ જાય છે. તેના થી નિમેશ