સીંદબાદની પાંચમી સફર

(36)
  • 3.8k
  • 4
  • 1.7k

"સીંદબાદની પાંચમી સફર" થોડા દીવસ સીંદબાદ ઘરે રહ્યો. પ્રવાસનો સીંદબાદને હવે એક નશો લાગી લાગ્યો હતો. તેને શાંત બેસવું ગમતું નહતું. ફરીથી એક પ્રવાસ ખેડવાનું તેણે વિચાર્યું. તેણે આ વખતે પોતાના ધનથી જ નવું વહાણ ખરીદ્યું અને નીકળી પડ્યો માલ ભરીને બીજા દેશોમાં વેપાર કરવા. પવન અનુકૂળ હતો. સીંદબાદ અને તેના મિત્રો જમીને આરામ કરવા લાગ્યા વહાણમાં. થોડાક દિવસોની સમુદ્રી યાત્રા પછી સીંદબાદ અને તેના મિત્રો એક ટાપુ પર પહોચ્યા. આ ટાપુ પર માનવ વસ્તી નહતી. બધા મિત્રો આમ તેમ ટાપુ પર ફરવા લાગ્યા. એવામાં અચાનક આ ટાપુ પર તેમણે રોક પક્ષીનું એક મોટું ઈંડું જોયું. ઇંડાના એક