વિષાદ યોગ - પ્રકરણ - 32

(184)
  • 6.1k
  • 10
  • 4.4k

નિશીથ સવારે ઉઠ્યો અને ફ્રેસ થઇને તેણે કશિશને ફોન કરી ઝડપથી નાસ્તા માટે આવી જવા કહ્યું “ તે લોકો નાસ્તો કરતા હતા. ત્યાં એક હોટેલના કર્મચારીએ આવીને નિશીથને કહ્યું “સર, કોઇ તમને મળવા આવ્યું છે. રીશેપ્શન સામેના વેઇટીંગમાં તેમને બેસાડ્યા છે.” આ સાંભળી નિશીથે વેઇટરને કહ્યું “એક કામ કરો તેને અહીં જ લઇ આવો.” આ સાંભળી પેલો જતો રહ્યો અને થોડીવારમાં તે એક વ્યક્તિને સાથે લઇને આવ્યો. તેને જોઇને નિશીથ ઉભો થઇ ગયો અને હાથ મિલાવતા બોલ્યો “અરે પ્રિતેશભાઇ તમે આવ્યા છો મને એમ કે પપ્પાએ ગૌરાંગને મોકલ્યો હશે. આવો બેસો સાથે નાસ્તો કરીએ.” એમ કહી નિશીથે તેની પાસેની