દિલ કા રિશ્તા A LOVE STORY - 14

(67)
  • 6.8k
  • 5
  • 3.2k

ભાગ - 14 રોહન એ ફૂલ ની ટોપલી લઇ અને જાય છે ત્યાં જોર થી પવન ફૂંકાઈ છે ગુલાબ ની પાંદડીઓ ઉડવા લાગે છે રોહન પાંદડીઓ ઉડી ના જાય માટે પવન થી બચાવવા ની કોશિશ કરે છે ત્યાં અચાનક કોઈ આવી એની સાથે અથડાઈ છે એના અથડાવા થી ટોપલી નો ઉપર ઘા થાય છે અને પાંદડીયો બધી ઉડી એ બન્ને પર પડે છે ત્યાં જ પૂજા ખુશી થી ઉછળી પડી બોલે છે યસ આવી ગયું મારુ વાવાજોડું રોહન એ જોવા માટે એની સામે જુવે છે કે આખરે કોણ છે આ પૂજા નું વાવાજોડું