વિવાહ એક અભિશાપ - ૬

(128)
  • 7.1k
  • 3
  • 3.5k

આગળ આપણે જોયું કે ધનરાજ દિવાન અદિતિ ને સત્ય થી માહિતગાર કરે છે કે અદિતિ એમની પોતાની પુત્રી નહિ પણ ચંદનગઢ ના રાજપરિવાર ની પુત્રી છે અને એ પરિવાર પર શ્રાપ છે કે એ પરિવાર માં જન્મેલી કોઇ પણ પુત્રી ના તો પ્રેમ કરી શકે ના તો લગ્ન .અને જો એણે એવી ભુલ કરી તો સાત દિવસ માં બંને ભયાનક રીતે મોત ને ઘાટ ઉતરશે.એ શ્રાપ ના લીધે જ અદિતિ ને અાજીવન કુંવારી રાખવા માટે મજબુર છે.એ અદિતિ ને વિનતિ કરે છે કે જો એ પ્રત્યુષને પ્રેમ કરતી હોય તો પ્રત્યુષ