તું તારું કર....!!!

(17)
  • 9.2k
  • 1.6k

ઘણી વાર લાઈફ માં છે ને પોતાનું કામ પોતે ના કરતા બીજા ને કરવાનું કહ્યા કરતા હોય છે.... કારણ શું ?? મગજ કા મન ને પૂછીએ તો કે ખબર નહીં...તો કર્યું શું કામ ?? હવે આનો જવાબ મળે નહીં... શોધવાની શરૂઆત જ ના કરીએ ને ...કેમ ?? લોકોની પંચાત માં જ પડ્યા હોય તે... કોઈક ધ્યેય નક્કી કરો એટલે તરત જ એવા સંજોગો ઉભા થવા માંડે કે ધ્યેય તો ક્યાંય ખોવાઈ જાય ને રસ્તામાં ભૂલા પડી જઈએ... ધ્યેય એ એમ જાણીતી પણ અજાણી જ વસ્તુ છે.... એટલે એ રસ્તા પર એવા સંજોગો ઉભા થાય કે આપણે જાતે જ જજ બની