બ્લેક આઈ પાર્ટ ૧૮ અમર : આપણને ખબર જ છે કે તેઓ પહેલા ડ્રગ્સ જ દેશ માં આવવા દે છે ત્યારબાદ જ આગળ નું સ્ટેપ લે છે તો હું વિચારું છું કે આપણે પહેલા તેના નેટવર્ક માં એન્ટર થઇ જાય પછી તેમનો વિશ્વાસ જીતીને આગળ નું સ્ટેપ લઈએ . ચીફ : તારો પ્લાન તો સારો છે પણ તેના નેટવર્ક માં કોણ અંદર જશે . અમર : ( સાગર ની તરફ જોઈને ) આ સ્ટુડન્ટ જેવો જ લાગે છે તો આ નશેડી સ્ટુડન્ટ બનશે અને ગમે તેમ કરીને હું ડ્રગ્સ સપ્લાયર બની