ઘેલછા (પ્રકરણ - 7)

(28)
  • 3.4k
  • 4
  • 1.6k

કોઈ કારણ સર વ્યક્તિ ના મન માં ઘર કરી ગયેલી ઘેલછા જ કદાચ તેના દુઃખ નુ કારણ બને છે. સીતા માતા નુ પાત્ર સ્ત્રી સહજ સોના ના હરણ ની ઘેલછા ને કારણે જ અપહરણ નો ભોગ બની ગયું એમ કહેવાય. મહાભારત માં દ્રૌપદી ના પાંચ પતિ માટે એણે વિવિધ પાંચ વરદાન માંગેલાં એ વાત ની પુષ્ટિ થાય છે. જો રાજા દ્રુપદ ની પુત્રી દ્રૌપદી ને સુંદર, જ્ઞાની, બળવાન, પરાક્રમી અને ધર્મ નુ આચરણ કરનાર એમ ઘણા સારા ગુણ ધરાવતો પતિ ન મળે તો આજે કળિયુગ માં શું આશા રાખવાની? ...આવુ કઈક કઈક વિચારતી આભા એકવાર કબાટ