રેઈકી ચિકિત્સા - 3 (રેઈકી નું વર્ણન)

(20)
  • 7.9k
  • 2
  • 3.8k

3. રેઈકી નું વર્ણન રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા માટેનો જાપાનીઝ શબ્દ છે. તે બે શબ્દ ‘રેઈ’ માં વહેંચાયેલો છે. જાપાનીઝ મૂળાક્ષરો કાંજી પ્રમાણે રેઈ એટલે સર્વ વ્યાપી, અપાર્થિવ પ્રાણ ઊર્જા કે ગૂઢ ઊર્જા કે અર્ક થાય છે અને કી એટલે આવશ્યક જીવન ઊર્જા. આપણી પાસે રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા છે કારણ કે આપણને જન્મજાત પ્રાપ્ત થયેલી છે. બીજી સારવારની પદ્ધતિઓ થી રેઈકી જે કારણોથી અલગ પડે છે તે એટ્યુનમેન્ટ છે. જે રેઈકી ના વિધાર્થીઓ રેઈકીના અલગ અલગ એટ્યુનમેન્ટ લેવલ ઉપર એટ્યુનમેન્ટ દ્વારા પામે છે. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની ઉપર હાથ મૂકીને ચુંબકીય ઊર્જા મોકલીને રોગ જલ્દીથી મટાડવામાં મદદરૂપ