સંબંધો ની આરપાર... પેજ - ૧૭

(55)
  • 3.9k
  • 3
  • 2.5k

મી. રાવ ને....અંજલિ બેંગ્લોર પ્રોજેક્ટ ઝડપ થી શરૂ થાય તેમ સમજાવે છે....પેજ -૧૬ થી હવે....આગળ....******** મી.રાવ આખો બેંગ્લોર પ્રોજેક્ટ તમારા અંડર માં રહેશે...તથા ફાઈનાન્સીયલ પ્લાનીંગ માટે તમે મી.મહેતા સાથે કોઓર્ડીનેટ કરતા રહેજો...મહેતા સાહેબ આપને જરુરી ફંડ રીલીઝ કરી આપશે, અને આપની બીજી પણ કોઈપણ રીક્વાયરમેન્ટ હશે તે પણ મહેતા સાહેબ જોઈ આપશે.અંજલિ એ મહેતા સાહેબ ની સામે જોયું અને બોલી...મી.મહેતા આપને નાની મોટી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો. આપણે સહુએ સાથે મળી ને આપણા બેંગ્લોર પ્રોજેક્ટ ને એક વર્ષ માં કાર્યરત કરી દેવો છે. આપણો બેંગ્લોર પ્રોજેક્ટ જો ધાર્યા સમય માં શરૂ થઈ જશે તો બેંગ્લોર