ધ એક્સિડન્ટ - 4

(71)
  • 5.5k
  • 3
  • 3.2k

પ્રિશા ડાયરી વાંચીને ચોંકી જાય છે. એ તરત જ ડાયરી એમ ની એમ જ મૂકી દે છે અને પોતાનો ફોન લઇને હોટેલ પર પાછી જાય છે. પ્રિશા ... લે તારી કૉફી આવી ગઈ, બહુ ટાઈમ લગાડી દિધો તે ફોન લાવવામાં ? any problem ? ના ... હું જસ્ટ ફ્રેશ થવા ગઈ હતી એટલે ટાઈમ લાગી ગયો. ઓહ .. ઓકે.. તો તું લંચ માં શું લઈશ ? તું જે તારા માટે ઓર્ડર કરે એ જ કરી દે . અરે એવું થોડી ચાલે.. એમ કેમ ? એકચ્યુલી મને મેનુ માં જ ખબર નથી પડતી .. એટલે