KING - POWER OF EMPIRE - 42

(118)
  • 4k
  • 5
  • 1.8k

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ની બર્થડે પાર્ટી મા જાય છે અને કાનજીભાઈ પટેલ સાથે તેની મુલાકાત થાય છે પણ અચાનક જ કોઈ વ્યક્તિ ને જોતા જ તે તરત જ પાર્ટી માંથી બહાર નીકળી જાય છે, S.P. અને અર્જુન ને પણ તે બહાર બોલાવી લે છે પણ તે ત્રણેય ને એક સાથે ઘરના પાછળ ના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે તે ત્રણેય તો ત્યાં થી નીકળી જાય છે પણ પ્રીતિ ના કોલ નો શૌર્ય જવાબ નથી આપતો અને કોલ કટ કરી નાખે છે અને આ વાત પ્રીતિ ના મનમાં શંકા નું બીજ રોપી દે છે) “સર આમ અચાનક પાર્ટી માંથી