પ્રાચીન આત્મા - 10 (અંતિમ પ્રકરણ)

(106)
  • 3.4k
  • 9
  • 1.9k

પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન વસ્તુઓ, અને પ્રાચીન માનવના ડી.એન.એ મમી માંથી મેળવ્યા હતા. ઉપર શુ થયું! તેનાંથી નીચેની ટીમ અજાણ હતી! ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં હવે વધ્યા ઘટ્યા કર્મચારીઓ હતા. એક એક કરીને બધા મૃત્યુ પામ્યા હતા. તો કોઈ જીવ બચાવી હમેશા હંમેશા માટે અહીંથી દુર જતા રહ્યા હતા. પ્રાચીન ગુફામાં કલાકે-કલાકે મોટા ઘડાકાઓ થઈ રહ્યા હતા. ઉપર રહસ્યમયી ધડાકા સાથે જ, ઉપરથી પાવડર જેટલા  જીણા કણ ચારે તરફ ફેલાઈ જતા હતા. પ્રો મનરો લખે છે. એકવીસ દિવસના સમય પછી! તમામ પ્રાચીન ગુફાઓ કઈ રહસ્યમયી ઘટનાઓ ઘટે છે. એને ફરીથી તે એક ઈતિહાસ બની જાય છે. હું કેમ બચ્યો? કેવી રીતે બચ્યો? હું કઈ