મર્ડર@રિવરફ્રન્ટ - 26

(380)
  • 6k
  • 9
  • 4.5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:26 રાજલ દેસાઈ જોડેથી રિવરફ્રન્ટ સિરિયલ કિલર ની ફાઈલ લઈ લીધાં બાદ પણ એ પોતાની રીતે સિરિયલ કિલર દ્વારા મોકલવામાં આવેલી હિન્ટ ઓળખી એને પકડવા માટેની પૂરતી સાવધાની વર્તવામાં આવી રહી હોય છે..નિતારા,યોગેશ અને શબનમ ની સિક્યુરિટી વધારી દેવામાં આવી હોય છે..આ તરફ સિરિયલ કિલર પોતાની યોજના મુજબ કોઈ મહિલાને ટાર્ગેટ કરી રહ્યો હોય છે. એડવટાઇઝિંગ કંપની ની માલિક એ મહિલા સિરિયલ કિલરનાં બનાવતી કોલ પછી વિશાલ ફળદુ નામનાં હોટ ચીલી ફૂડ નામની રેસ્ટોરન્ટ ચેઈનનાં અમદાવાદનાં પ્રોજેકટ નાં કર્તાધર્તા નાં કોલ ની રાહ જોઇને પોતાની એરકંડીશનર ઓફિસમાં બેઠી હોય છે..એનાં ચહેરા પરની ચમક અત્યારે એનાં મનમાં ચાલતી ખુશીઓને