ભુનેત કરીની એક ગામ હતું. ગામ ખૂબ જ નાનું હતું. ભુનેતના દવાખાનામાં ચાર છોકરીઓ ઈન્ટેનશીપ કરવા આવે છે. ચારે છોકરીઓ પહેલેથી એકબીજાને ઓળખતી હતી તો એક જ રૂમમાં બધા સાથે જ રહેતા. ભુનેત ગામના દવાખાનામાં જ ચારે ચાર ત્યાંજ કામ કરતાં. ત્યાંના દર્દીઓ ની તપાસ કરતાં. ચારે દરરોજ સાથે આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, ફોટા પાડવાનું બધું જ સાથે જ કરતાં. એવામાં ચારમાંથી એકને રાતના 1વાગે અજીબ અજીબ અવાજ સાંભળતા હતાં. પ્રીતિએ 2-3 વાર તો એના સાથે રહેલી વીરા ને કહેવાય ની કોશિશ કરી. પણ વીરાએ એ વાતને ધ્યાનમાં જ ના લીધી. તો ત્યાં જ બેસેલી રીતુ પ્રીતિ ને કહે