ફેશબુકીયો પ્રેમ 2

(32)
  • 3.4k
  • 4
  • 1.7k

સવારે સાત વાગ્યા ના સમયે અંશે શ્રેયા ને શુભ પ્રભાત નો મેસેજ મોકલ્યો. શ્રેયા એ તરત જ તેનો જવાબ પણ આપ્યો. ત્યારબાદ અંશે વાતચીત ની શુરુઆત કરી. 'બાય ધ વે તમે , એ રેડ કલર ની સાળી માં બઉ સુંદર લાગી રહ્યા હતા'. 'ઓહ, આભાર તારો!' 'અને હા, એ બ્લેક હિલ્સ પણ બઉ જ સુંદર લાગી રહી હતી'. 'આમ , એટલે હજું કંઈ તારીફ કરવાની બાકી છે? પહેલી જ મુલાકાત મા તે , હિલ્સ અને સાળી ને પણ નોટીશ કરી લીધા?' 'ઓહકે , સોરી! પરંતુ , હું જસ્ટ તારા વખાણ કરી રહ્યો હતો'. ' જો અંશ! તું મારી સાથે રીઅલ