ગતાંક થી શરુ... "ઠીક છે... (મન માં) શું હશે કામ વળી દેવ ને? એ પણ અહીં...? હશે ચાલ હું બેસું બહાર... આવશે... પણ... મમ્મી પપ્પા શું કરતા હશે? ઠીક તો હશે ને... દેવ તો કહે છે બધું ઠીક છે પણ... સાચે બધું ઠીક હશે? એ મને કંઈક તો કહેશે જ... હા વાંક છે મારો... કહે જ ને... હક છે એમનો... મારાં વાંક માટે એમણે મને કહેવું જ જોઈ એ... "આ જ વિચાર સાથે ખુશી કાર પાસે પહોંચી ને કાર માં બેસે છે... ફરી પછી ખુશી પોતાના વિચારો માં ખોવાય જાય છે... "(મન માં) મેં કેટલું ખોટું કર્યું ને દેવ સાથે... છતાં પણ દેવ